એમ વિજય મળતો નથી
વિજય વિજય કરવાથી એમ કંઇ વિજય મળતો નથી.
સંઘર્ષ કરવો પડે છે એમ કંઇ વિજય રસ્તે રઝળતો નથી.
જુઓ હદયનાં ખુણામાં તમારા નીરખીને,
હદયમાં જ બેઠો છે વિજય એમ કંઇ નીકળતો નથી.
જે હોય ડરપોક તેને વિજય મળતો નથી.
નીડરનાં હદયને વિજય કદી છોડતો નથી.
સેકડો જીંદગીઓ હોમાય છે વિજય માટે,
લોહીલુહાણ થવું પડે છે એમનામ વિજય કંઇ મળતો નથી.
વિજય છે નામ મારું એમ સમજી વિજયની વાત કરતો નથી.
પણ હાલાત જીદગીનાં એવા છે કે વિજયને જ વિજય મળતો નથી.
અફસોસ નથી કે હારી ગયો વિજય ખુદ જીદગીને,
આશ્ચર્ય એ છે કે જીવનયુધ્ધમાં બધા હારે છે વિજય કોઇને મળતો નથી.
વિજય ચૌહાણ, બોટાદ

Comments
Post a Comment